મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન


SHARE









મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન

વર્ષ ૧૯૪૭ માં દેશના વિભાજન સમયે બલિદાન આપનાર અને વિસ્થાપિત થયેલા લાખો નાગરિકોના સંઘર્ષને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લામાં પણ ૧૪ ઓગસ્ટના રોજ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવશે.    

જે અંતર્ગત મોરબી જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ વીરપર ગામ પાસે આવેલ નાલંદા વિદ્યાલય ખાતે સાંજે ૫:૦૦ થી ૭:૦૦ કલાક યોજાશે અને ત્યાં વિશેષ વ્યાખ્યાનમાળા તેમજ દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત વિભાજનની વિભિષિકામાં નિર્દોષ જીવ ગુમાવનાર અને સંઘર્ષનો ભોગવનાર લોકોની યાદમાં નાલંદા વિદ્યાલયથી નવયુગ સંકુલ સુધી જિલ્લા કક્ષાની મૌન રેલી યોજાશે. તદુપરાંત, નવી પેઢી આ ઐતિહાસિક ઘટનાના મૂલ્યો અને સંવેદનાઓથી પરિચિત થાય તે માટે શાળાઓમાં ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાઓનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવશે.




Latest News