મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા


SHARE





મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સરદાર બંગલો સોસાયટી પવનસુતે એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા શખ્સનાં ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી સહિત કુલ છ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 88,400 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર સરદાર બંગલો સોસાયટી પવનસુતે એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા લલિતભાઈ ગંગારામભાઈ હાલપરાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી લલિતભાઈ ગંગારામભાઈ હાલપરા (42) તેમજ હિતેશભાઈ દામજીભાઈ શોભાસણા (52) રહે. ભગવતી ટ્વીન્સ બોની પાર્ક રવાપર, ચંદ્રકાંતભાઈ બાબુલાલ ગામી (41) રહે. સાઈ એપાર્ટમેન્ટ આલા રોડ મોરબી, વિરેન્દ્રભાઈ ઉર્ફે વસુભાઈ હરજીવનભાઈ વરસડા (45) રહે. ક્રાંતિજયોત  સોસાયટી મહેન્દ્રનગર, રોહિતભાઈ ચતુરભાઈ હાલપરા (40) રહે. ભગવતી ટ્વિન્સ એપાર્ટમેન્ટ બોની પાર્ક રવાપર તથા કિરીટભાઈ ત્રિભોવનભાઈ લીખિયા (40) રહે. ખોડીયાર માતાના મંદિરની સામે સાઈ એપાર્ટમેન્ટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 88,400 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News