ટંકારાના હરીપર પાસે બે યુવાનોને હડફેટે લઈને એકનું મોત નિપજાવનારા બોલેરો ચાલકની ધરપકડ
મોરબીના ગૌતમ મકવાણાનો રાષ્ટ્રિય કક્ષાએ બેડમિન્ટનમાં ડંકો
SHARE
મોરબીના ગૌતમ મકવાણાનો રાષ્ટ્રિય કક્ષાએ બેડમિન્ટનમાં ડંકો
મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મહારાજા મહેન્દ્રસિંહ જી. સાયન્સ કૉલેજના ત્રિતિય વર્ષના વિદ્યાર્થી તેમજ એનસીસીના તેજસ્વી અંડર ઓફિસર ગૌતમ નીતિનભાઈ મકવાણાએ રાષ્ટ્રિય કક્ષાએ બેડમિન્ટનમાં અંડર 20 માં સુવર્ણ ચંદ્રક મેળવેલ છે માટે સર્વોદય એજ્યુકેશન સોસાયટીના તમામ હોદેદારો તેમજ સાયન્સ કૉલેજના તમામ સ્ટાફ દ્વારા ગૌતમ નીતિનભાઈ મકવાણાને અભિનંદન આપવામાં આવેલ છે.