મોરબીની આવેલી ભારતી વિદ્યાલયમાં યુવા દિવસે વકૃત્વ સ્પર્ધા યોજાઇ
મોરબીના વાંકળા ગામે પ્રાથમિક શાળાના પટાંગણમા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મુકાઇ
SHARE
મોરબીના વાંકળા ગામે પ્રાથમિક શાળાના પટાંગણમા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મુકાઇ
મોરબી તાલુકાના વાંકળા ગામે શ્યામ હોસ્પીટલ ડો. ચંદ્રેશ વડગાસીયા દ્વારા માદરે વતન વાકળા ગામે યુથ આઇકોન સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મૂકવામાં આવી છે જેનું આગેવાનોના હસ્તે અનાવરણ કરવામા આવ્યુ હતું સાથો સાથ નવનિયુક્ત સરપંચ ડાયાભાઇ તથા ઉપસરપંચ પ્રવિણભાઇ તથા તમામ ગ્રામ પંચાયત સભ્યોનુ સન્માન કરવામા આવ્યુ હતું ત્યારે સાસંદ મોહનભાઇ કુંડારીયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ધનજીભાઇ દંતાલીયા, તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઇ કાવર, તાલુકા પંચાયત સભ્ય અશોકભાઇ દેસાઈ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિનોદભાઇ પરેચા, કરમશીભાઇ વડગાસીયા, ગોકળભાઇ, નવિનભાઇ, ધર્મેન્દ્રભાઇ, રાજુભાઇ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા