મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શૈલેષભાઈ કારિઆનું પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ કર્યું સન્માન


SHARE



















મોરબીના શૈલેષભાઈ કારિઆનું પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ કર્યું સન્માન

સરગમ પરીવાર દ્વારા તા. 21-10 ના રોજ રાત્રિના 9 થી 12 દરમ્યાન ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં ઈવનિગ પોસ્ટના મેમ્બરો માટે વિશાળ અને ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સેવન સ્ટાર મ્યુઝિકલ ગ્રુપના ઓર્ગેનાઈઝર શૈલેષ કારીયા પ્રથમ નબરે સિલેક્ટ થયા હતા જેથી પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાના હસ્તે તેઓને ઇનામો આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.










Latest News