મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કિસાન દિવસ-એકતા દિનની ઉજવણી સંદર્ભે હળવદ-વાંકાનેરમાં બેઠકો યોજાઈ


SHARE



















મોરબી જિલ્લામાં કિસાન દિવસ-એકતા દિનની ઉજવણી સંદર્ભે હળવદ-વાંકાનેરમાં બેઠકો યોજાઈ

રાજ્યભરમાં આગામી તા. ૩૦ ઓક્ટોબરના રોજ કિસાન દિવસ અને તા. ૩૧ ઓક્ટોબરના રોજ એકતા દિનની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના સુચારુ આયોજન અને સફળ અમલીકરણના ભાગરૂપે આજે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને હળવદ માર્કેટિંગ યાર્ડ તેમજ વાંકાનેરના ગાયત્રી મંદિર ખાતે બે અલગ અલગ બેઠકો યોજાઈ હતી.










Latest News