મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને મોક્ષર્થે અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ


SHARE



















મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને મોક્ષર્થે અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ

આજથી ચાર વર્ષ પહેલા તહેવારોના દિવસોમાં લોકો ઝૂલતા પુલે ફરવા માટે ગયા હતા ત્યારે પુલ તૂટી પડવાથી હસતા-રમતા ૧૩૫ માસૂમ જીવો ક્ષણવારમાં કાળના મુખમાં હોમાઈ ગયા હતા. જેથી આ દિવસે અનેક આંખોમાં આજે પણ આંસુ સુકાતા નથી અને કાળમુખો દિવસ લોકોને ભૂલતો નથી ત્યારે મોરબીના પરહિતકર્મ ગ્રુપ‌ દ્રારા ઝુલતા પુલ દુર્ઘટનામાં મુત્યુ પામેલા દિવગંતોની આત્મની શાંતી અને મોક્ષાર્થે 51 નાળીયેર કીડીયારું પુરીને તેમજ કુતરાઓને દુધ પિવડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઉલેખનીય છે કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની ચોથી વાર્ષીક પુણ્યતિથિએ દિવંગત આત્માઓના મોક્ષર્થે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો










Latest News