મોરબી પાલિકામાં વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવા અધિકારી-કર્મચારી ઉંધા માથે
ટંકારા આગ લાગતા ટ્રક બળીને ખાખ
SHARE









ટંકારા આગ લાગતા ટ્રક બળીને ખાખ
મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા પાસે આવેલ રામદેવપીર મંદિર પાસેથી પસાર થતાં ટ્રક નંબર જીજે 3 એએક્સ ૫૩૧૯ માં કોઈ કારણોસર આગ લાગી હતી જેની પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી પાલિકાની ટિમ ઘટના સ્થળે પહોચી હતી અને ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી અને આ આગ ટ્રકના વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે
