મોરબી જીલ્લામાં પશુધન માટે તાત્કાલિક ડોક્ટર-દવાની વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીની ચેક પોસ્ટ પાસેથી મળી આવેલ થેલો પોલીસે મુળ માલિક પરત કર્યો
SHARE
મોરબીની ચેક પોસ્ટ પાસેથી મળી આવેલ થેલો પોલીસે મુળ માલિક પરત કર્યો
મોરબી શહેરમાં અલગ અલગ ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવે છે ત્યારે માળીયા ફાટક પાસે કાર્યરત ચેક પોસ્ટ ઉપર પોલીસ તથા જી.આર.ડી. સ્ટાફ ફરજ ઉપર હતો ત્યારે થેલો મળી આવ્યો હતો જેમાં જરૂરી ઓળખપત્રો, અગત્યના ડોકયુમેન્ટ તથા રોકડ રકમનું પર્સ હતું જે બાબતે સાવચેતી દાખવી મુળ માલીક હસમુખભાઇ દેવશીભાઇ ચાવડા રહે. કાંતીનગર મોરબી વાળાને શોધી તેમણે તે થેલો પરત કર્યો હતો આ કામગીરી પોલીસ કોન્સટેબલ સહદેવસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા, જી.આર.ડી. સભ્ય અમરશીભાઇ ડાયાભાઇ પરમાર અને વિપુલભાઇ પ્રવિણભાઇ સોલંકીએ કરી હતી