મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાકક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં મોટીબરારની મોડેલ સ્કૂલના બે વિદ્યાર્થી ઝળક્યા


SHARE









મોરબી જિલ્લાકક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં મોટીબરારની મોડેલ સ્કૂલના બે વિદ્યાર્થી ઝળક્યા

મોરબી બી.આર.સી. ભવન ખાતે મોરબી એસ.એસ.એ. કચેરી આયોજિત જિલ્લા કક્ષાની ધો. થી ૮ તેમજ ધો.૯ અને ૧૧ ના બાળકોની પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન થયેલું હતું. જેમાં મોડેલ સ્કૂલનો ધો.૯ નો વિદ્યાર્થી બોરીચા દિક્ષિત માવજીભાઈ અને ધો.૧૧ ની વિદ્યાર્થિની ડાંગર અવની અજયભાઈ જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ છે. જેથી શાળાને ગૌરવાન્વિત કરનાર વિજેતા વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી મોરબી જિલ્લાનું નામ રોશન  કરે તેવી મોડેલ  સ્કૂલના આચાર્ય બી.એન.વીડજા તથા શાળા પરિવાર દ્વારા શુભકામના આપવામાં આવી છે






Latest News