મોરબી જૈન જાગૃતિ સેન્ટરની લેડીઝ વિંગ દ્વારા ધમાચકડી-૨૦૨૨ કાર્યક્રમ યોજાયો
મોરબી તાલુકાના મોડપર શકિત કેન્દ્રના ભાજપના પેઇજ પ્રમુખોનું સંમેલન યોજાયું
SHARE
મોરબી તાલુકાના મોડપર શકિત કેન્દ્રના ભાજપના પેઇજ પ્રમુખોનું સંમેલન યોજાયું
મોરબી તાલુકાના મોડપર શકિત કેન્દ્રના પેઇજ પ્રમુખોનું સંમેલન પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલ વિનય વિદ્યા મંદિરમાં રાખવામાં આવ્યું હતું આ સંમેલન મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષ સ્થાને રાખવામા આવેલ હતું અને તેમાં રાજ્યના મંત્રી તેમજ મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા, મહામંત્રી બચુભાઈ ગરચર તથા તાલુકા પંચાયત સદસ્ય અશોકભાઈ બાવરવા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનુ સંચાલન તાલુકા ભાજપ ઉપપ્રમુખ તરુણ પેથાપરાએ કર્યું હતું