મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર સ્ટેટ ટીમ અન્ડર૦-૨૫ સીકે નાયડુ ટુર્નામેન્ટમાં જે. નવીનનું થયું સિલેકશન


SHARE









સૌરાષ્ટ્ર સ્ટેટ ટીમ અન્ડર૦-૨૫ સીકે નાયડુ ટુર્નામેન્ટમાં જે. નવીનનું થયું સિલેકશન

જે.નવીન સૌરાષ્ટ્ર સ્ટેટ ટીમ અન્ડર ૨૫ સી કે નાયડુ ટુર્નામેન્ટમાં પ્રોબેબ્લ સિલેક્ટ થયો છે જે ખેલાડી મોરબીના કોચ નિશાંત જાનીના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી સિલેકશન થયેલ છે સી.કે.નાયડુ ટુર્નામેન્ટ માટે સિલેક્ટ થયેલ ખેલાડી જે.નવીન બંને હાથથી બોલિંગ કરી સકે છે જે લેફ્ટ આર્મ સ્પીન અને રાઈટ આર્મ ઓફ સ્પીન બોલિંગ કરે છે. તેમજ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે બહુ ઓછા ખેલાડીઓ બંને હાથે બોલિંગ કરી સકતા હોય છે જેમાં નવીન સ્થાન પામે છે.આ ટુર્નામેન્ટ માટે પસંદગી પામેલ નવીન એક્સેલ સ્પોર્ટ્સ એકેડમીનો પ્લેયર છે. જેણે ડીસ્ટ્રીકટ મેચમાં સેન્ચુરી મારી અને કુલ છ વિકેટ ઝડપી હતી નવીન સારા બોલર, બેટ્સમેન તેમજ અટેકીંગ ફિલ્ડર પણ છે ખેલાડીની સિદ્ધિ બદલ મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાએ શુભેચ્છાઓ પાઠવી છે.




Latest News