મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભ-૨૦૨૨ માં દબદબો


SHARE









ટંકારાના સજનપર ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભ-૨૦૨૨ માં દબદબો

તાજેતરમાં યોજાયેલ ૧૧ માં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં શ્રી સજનપર પ્રાથમિક શાળાના બહેનોની ટીમ રસ્સા ખેંચમાં પ્રથમ ક્રમાંકે આવેલ છે જેમાં મોનિકા બેન, ભારતીબેન, મીનાબેન, પ્રીતિબેન ,મધુબેન, માયાબેન તથા ગાયત્રીનો સમાવેશ થાય છે અને શિક્ષિકા વિભાબેન, લજાઈ ગામના મસોત ઉમાબેન તેમજ શ્રી પ્રાથમિક શાળાના શિક્ષિકા  વિરમગામા મીનાબેન ચક્ર ફેકમાં પ્રથમ અને ગોળા ફેક દ્વિતીય ક્રમ શાળાના વિદ્યાર્થીઓમા બામણિયા રાહુલ ૫૦ મીટર દોડમાં તાલુકામા દ્વિતીય ક્રમે આવેલ છે જે હવે જિલ્લા કક્ષાએ રમવા માટે જશે તેમજ શાળાના વિદ્યાર્થીઓ બામણિયા રાહુલ  અને પરમાર કરિશ્માની  ડીએલએસએસ જવા માટે પસંદગી થયેલ છે જે બદલ સમગ્ર શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે અને વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.




Latest News