મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીની જુદીજુદી શાળામાં બોર્ડના પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરીને કરાયું સ્વાગત


SHARE









મોરબીની જુદીજુદી શાળામાં બોર્ડના પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરીને કરાયું સ્વાગત

આજથી ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. ત્યારે રવાપર રોડની નીલકંઠ વિદ્યાલયમાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ. સોલંકી, નીલકંઠ વિદ્યાલય ના મૅનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા તેમજ સ્થળ સંચાલક નવીનભાઈ ઝાલરિયા વગેરે તેમજ સાર્થક સ્કૂલમાં પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા શાળાના સંચાલક કિશોરભાઇ શુક્લ અને નવયુગ ખાતે યુવા ભાજપના હોદેદારો દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને મો મીઠા કારવીને પરીક્ષા કેન્દ્રમાં આવકારવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને પોતાના સીટ નંબર આસાનીથી મળી જાય અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તકેદારી દરેક શાળામાં લેવામાં આવી હતી.

કંટ્રોલ રૂમ શરૂ

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ  તેમજ વિજ્ઞાનપ્રવાહના નિયમિત, રીપીટર, પૃથક, ખાનગી ઉમેદવારોની માર્ચ ૨૦૨૨ મોરબી જીલ્લામાં આગામી તા.૨૮-૩ થી તા.૧૨-૪ દરમિયાન લેવાનાર છે. મોરબી જીલ્લામાં સ્થાનિક કક્ષાએ ઉકત પરીક્ષામાં પરીક્ષાર્થીઓ કે વાલીઓને કોઇ મુંઝવણ હોય હેલ્પલાઈન ઉપર જરૂરી માર્ગદર્શન મેળવી શકશે. મોરબી શહેર એન.જે.સાણજા ૯૮૨૫૮ ૪૫૮૪૯, મોરબી ગ્રામ્ય એસ.એ.જાવિયા ૯૮૭૯૭ ૮૩૪૭૦, માળીયા એસ.કે.પટેલ ૯૪૨૮૨ ૨૨૫૮૮, ટંકારા આર.પી.મેરજા ૯૮૭૯૭ ૨૧૮૫૦, વાંકાનેર એમ.એ.માથકીયા ૯૯૭૯૦ ૦૮૧૩૮ અને હળવદ જી.આર.પાડલિયા ૯૯૭૯૦ ૨૧૫૦૦ તેમજ જીલ્લાકક્ષા પી.વી.અંબારીયા ૯૮૭૯૭ ૮૪૦૩૩ તથા રાજય કક્ષાના ટોલ ફ્રી નંબર – ૧૮૦૦ ૨૩૩ ૫૦૦ છે તેવું જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીએ જણાવ્યુ છે




Latest News