મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ધો.૧૦ માં ૨૮૯ અને ધો. ૧૨ માં ૩૩ વિદ્યાર્થી ગેરહાજર


SHARE









મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ધો.૧૦ માં ૨૮૯ અને ધો. ૧૨ માં ૩૩ વિદ્યાર્થી ગેરહાજર

રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ- ૧૦ (SSC)  અને ૧૨ (HSC) સામાન્ય– વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં પહેલા દિવસે ધો ૧૦ ના પેપરમાં ૨૮૯ અને ધો. ૧૨ ના પેપરમાં ૩૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે

મોરબી જીલ્લામાં ધો.૧૦ માં ગુજરાતી અને અંગ્રેજી વિષયના બે પેપર લેવામાં આવ્યા હતા જેમાં પહેલા દિવસે ૧૨૦૫૫ વિદ્યાર્થીમાંથી ૨૮૯ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા અને ૧૧૭૬૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો ધો ૧૨ સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં નામનામૂળતત્વો વિષયનું પેપર હતું જેમાં કુલ મળીને ૫૯૫૦ વિદ્યાર્થીમાંથી ૩૩ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા અને ૫૯૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી




Latest News