મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીની અવધ સોસાયટીમાં મંદિરના પ્રાંગણમાં રક્ત ચંદન સહિતના વૃક્ષોમાં તોડફોડ


SHARE









મોરબીની અવધ સોસાયટીમાં મંદિરના પ્રાંગણમાં રક્ત ચંદન સહિતના વૃક્ષોમાં તોડફોડ

સામન્ય રીતે કોઈ મંદિર કે મકાન દુકાનમાં ચોરી કે તોડફોડ કરવામાં આવી હોય તેવું સામે આવ્યું હોય છે જો કે, મોરબીની અવધ સોસાયટીમાં આવેલા મંદિરના પ્રાંગણમાંથી અજાણ્યા શખ્સ દ્વારા રક્ત ચંદન સહિતના વૃક્ષોમાં તોડફોડ કરવામાં આવી છે જેથી સ્થાનિક લોકોએ મોરબી એ ડિવિઝન પોલીસને આ બનવાની જણા કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની અવધ સોસાયટીમાં રામજી મંદિર આવેલ છે જેમાં સ્થાનિક લોકોએ રક્ત ચંદન સહિતના અનેક ઔષધીય વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને તેનું જતન કરીને વૃક્ષનો ઉછેર કરવામાં આવી રહ્યો હતો દરમ્યાન કોઈ અજાણ્યા માણસ દ્વારા રામજી મંદિરમાં પ્રવેશ કરીને વૃક્ષોમાં તોડફોડ કરવામાં આવેલ છે અને ગત તા. ૨૭ માર્ચના રોજ વહેલી સવારે મંદિરના પ્રાંગણમાં રક્ત ચંદન સહિતના વૃક્ષને તોડતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ છે જેથી કરીને સોસાયટીના લોકોએ મોરબી એ ડિવિઝન પોલીસમાં તેની લેખિત અરજી ફરિયાદ કરેલ છે અને તેની સામે કડક પગલાં લેવાની માંગ કરેલ છે




Latest News