મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકા આમ આદમી પાર્ટીમાં નવા હોદેદારોની વરણી કરાઇ


SHARE









મોરબી શહેર અને તાલુકા આમ આદમી પાર્ટીમાં નવા હોદેદારોની વરણી કરાઇ

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર અને મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ તથા મોરબી જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા, મોરબી જિલ્લા મંત્રી ચેતનભાઈ લોરીયા તથા મોરબી તાલુકા આઈટી સેલ પ્રમુખ લલિતભાઈ ખરાની ઉપસ્થિતીમાં અને મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસીહ ઝાલાની આગેવાનીમાં ધવલભાઈ રમેશભાઈ બજાણિયા તથા મકવાણા નયરહુસેન આદમભાઈ આમ આદમી પાર્ટીમા જોડાયા અને બંન્નેને મોરબી શહેર યૃવા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી તથા મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયાની આગેવાનીમાં ભટ્ટી વિજયભાઈ જયંતીભાઈ અને ગંભીરસિંહ સુરુભા ઝાલા આમ આદમી પાર્ટીમા જોડાયા અને વિજયભાઈ ભટ્ટીને મોરબી તાલુકા ઉપપ્રમુખ તથા ગંભીરસિંહ ઝાલાને મોરબી તાલુકા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે તો મોરબી તાલુકા યુવા પ્રમુખ રમેશભાઈ સદાતીયાની આગેવાનીમાં કોટડીયા નરોત્તમભાઇ છગનભાઈ તથા સોરીયા ચિરાગભાઈ અનીલભાઈ આમ આદમી પાર્ટીમા જોડાયા અને કોટડીયા નરોત્તમભાઇને મોરબી તાલુકા યુવા કારોબારી સભ્ય તથા સોરીયા ચિરાગભાઈને મોરબી તાલુકા યુવા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી.




Latest News