ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફ્રિજનું નહીં આ પાણી પીવાથી થશે અનેક ફાયદા
વાંકાનેર તાલુકા કોંગ્રેસ દ્રારા ધારાસભ્યની આગેવાનીમાં મોંઘવારી મુદે કરાયું વિરોધ પ્રદર્શન
SHARE









વાંકાનેર તાલુકા કોંગ્રેસ દ્રારા ધારાસભ્યની આગેવાનીમાં મોંઘવારી મુદે કરાયું વિરોધ પ્રદર્શન
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમીતી દ્રારા ધારાસભ્ય જાવિદ પીરઝાદાની અધ્યક્ષમા મોંઘવારી અને પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે તેના લીધે આમ નાગરિકને જીવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે આ ભાવ વધારાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેર તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ જશુભાઈ ગોહીલ, શહેર પમુખ અરવીદભાઈ અબાલીયા, વાંકાનેર યાર્ડના ચેરમેન શીકલ પીરઝાદા, નવઘણભાઇ મેધાણી, યુનુસભાઈ શેરસીયા, તાલુકા યુથ કોંગ્રેસનાં પમુખ આબીદ ગઢવારા, મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેન ગુલામભાઈ પરાસરા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા
