હળવદના નવા દેવળિયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી બે સગા ભાઇઓના મોત
મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા કરાયું શક્તિસિંહ ગોહિલનું સન્માન
SHARE
મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા કરાયું શક્તિસિંહ ગોહિલનું સન્માન
મોરબી ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય રાજપૂત સમાજનું ગૌરવ અને નિષ્ઠાવાન તેમજ પ્રતિષ્ઠિત કદાવર રાજકીય આગેવાન પૂર્વ આરોગ્ય મંત્રી દિલ્હી કોંગ્રેસનાં પ્રભારી તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી શ્રી રાજપૂત કરણી સેનાના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ સહિતના હોદેદારો તેમજ યુવાનો હાજર રહ્યા હતા.