સુરત મ્યુનિ. કોર્પો.ના સદસ્ય અને આપના આગેવાન કિરણ ખોખાણી કાલે મોરબીમાં
મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ મળે તે માટે વિદ્યાર્થીઓ-વાલીઓને આગળ આવા કર્યું આહ્વાન
SHARE
મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ મળે તે માટે વિદ્યાર્થીઓ-વાલીઓને આગળ આવા કર્યું આહ્વાન
મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હુમન રાઈટ એસોસિયેશનના જનરક સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ મળે તેના માટે વિદ્યાર્થીઓના વાલીઓને આગળ આવા માટે આહ્વાન કર્યું છે
મોરબી જીલ્લામાં સરકારી મેડિકલ કોલેજની જાહેરાત કરવામાં આવી હતી જોકે, હવે તે ખાનગી હોસ્પિટલ બને તેવી પરિસ્થિતી ઊભી થયેલ છે જેથી મોરબીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો હોદેદારો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં વસતા અને ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ તેમજ તેના માતા પિતાઓએ પણ મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ આવે તે માટે આગળ આવવાની જરૂર છે હાલમાં કોંગ્રેસ દ્વારા ધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. તેમાં વિદ્યાર્થીઓ અને તેના વાલી જોડાય અને વિદ્યાર્થીઓના હિતમાં તેમજ મોરબીના હક્કની લડાઈમાં ગાંધી ચીંધ્ય માર્ગે સહકાર આપે તે સેમીની માંગ છે