મોરબી જલારામ મંદિર ખાતે ચોથી તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબીમાં ચાલતી હનુમાન ચાલીસા કથાનો આજે છેલ્લો દિવસ: યુટ્યુબ ફેમ ખજૂરભાઈ આવશે
SHARE









મોરબીમાં ચાલતી હનુમાન ચાલીસા કથાનો આજે છેલ્લો દિવસ: યુટ્યુબ ફેમ ખજૂરભાઈ આવશે
મોરબીમાં રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથાનો આજે છેલ્લો દિવસ સી હે ત્યારે રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી ચાલતી આ કથામાં સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી તેની સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને યુટ્યુબ ફેમ ખજૂરભાઈના નામથી જાણીતા નિતીન જાની પણ હાજર રહેવાના છે
મોરબીમાં સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી તા ૨૬ થી શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે અને આજે તા૨ ના રોજ કથાનો છેલ્લો દિવસ છે ત્યારે યુટ્યુબ ફેમ ખજૂરભાઈના નામથી જાણીતા નિતીન જાની પણ હાજર રહેવાના છે
