હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરીને  ગુજરાત સ્થપના દિન ઉજવાયો


SHARE

















મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરીને  ગુજરાત સ્થપના દિન ઉજવાયો

ગુજરાત સ્થપના દિન નિમિતે મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા નીલકંઠ સોસાયટીમાં આવેલ નીલકંઠ  મહાદેવના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્ર્મ તેમજ નવી પેઢીને વૃક્ષનું જ્ઞાન તેમજ વૃક્ષની આપણા જીવનમાં કેટલી મહત્વતા છે તે સમજાવવામાં આવ્યું હતું આ ઉપરાંત પર્યાવરણ નું જતન અને સ્વછતાનો સંદેશ અને દેશપ્રેમની શપથ વિધિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પર્યાવરણ પરિવારના  સભ્ય  કવિ જલરૂપકડીવાર વિપુલભાઈ, કડીવાર સાગરભાઈ, નકુમ  મનોજ, નકુમ હર્ષદ, નકુમ  હાર્દિક, નીરવભાઈ પીઠડીયા, જેનીશ કાનાબાર અને નિલકંઠ રેસીડેન્સીના બધા રહેવાસીઓ ભાઈ, બહેનો અને બાળકો અને પ્રકૃતિ પ્રેમી હાજર રહ્યા હતા




Latest News