મોરબીમાં યોજાયેલ કુસ્તી સ્પર્ધામાં ધ્રુવરાજસિંહ જાડેજા ત્રીજા ક્રમે વિજેતા
SHARE

મોરબીમાં યોજાયેલ કુસ્તી સ્પર્ધામાં ધ્રુવરાજસિંહ જાડેજા ત્રીજા ક્રમે વિજેતા
(શાહરૂખ ચૌહાણ) મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત કુસ્તીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વાંકાનેરના ધ્રુવરાજસિંહ હરદીપસિંહ જાડેજાનો ત્રીજા નંબર આવ્યો છે જેથી કરીને તેના મિત્રો, સગા સબંધી તરફથી શુભકામનાઓ વરસી રહી છે