વાંકાનેર નજીક બાબા રામદેવ હોટલનો સિક્યુરીટી ગાર્ડ ૭૦ બોટલ દારૂ-૧૫ બિયરના ટીન સાથે પકડાયો
મોરબી જીલ્લા આઈ.ટી. સેલની ટીમ જાહેર કરવામાં આવી
SHARE
મોરબી જીલ્લા આઈ.ટી. સેલની ટીમ જાહેર કરવામાં આવી
મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને મોરબી જીલ્લા આઈ.ટી. સેલની ટીમ જાહેર કરવામાં આવી છે.
જેમાં ઈન્ચાર્જ કવિનભાઈ જીતેન્દ્રભાઈ શાહ, સહ ઈન્ચાર્જ રાજનભાઈ એસ. પુરબીયા અને રોહિતભાઈ ભરતભાઈ સોનગ્રા તેમજ સભી તરીકે લાલજીભાઈ એમ. સોલંકી, પ્રતિકભાઈ રમેશભાઈ પારેઘી, યોગેશભાઈ ભરતભાઈ દેગામા, વિવેકભાઈ મનસુખભાઈ સંઘાણી, આકાશભાઈ અંબીકાપ્રસાદ પંડયા, નિરવભાઈ કાંતિલાલ માનસેતા, કમલભાઈ દ્વારકાદાસ જુમાણી, જીગરભાઈ બીપીનભાઈ પરમાર, સાગરભાઈ સુરેશભાઈ જોગીદાસ, પાર્થભાઈ કુંવરજીભાઈ કાસુન્દ્રા, પ્રશાંતભાઈ અશોકભાઈ ચનીયારા, સ્મીતભાઈ ઝવેરભાઈ દેસાઈ, જયેશભાઈ અશોકભાઈ સેજપાલ, અજયસિંહ સુખદેવસિંહ ઝાલા અને જયદિપભાઈ જે. ડાભીનો સમાવેશ કરવામાં આવ્યો છે.