મોરબીમાંથી ચોરી કરેલા 6 બાઇક સાથે આરોપીની ધરપકડ મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવાનોને મળશે પ્રમુખ બનાવની તક મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ ગુડ જોબ: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન માટે કરિયાવર આપ્યો મોરબીમાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન મોરબી: ભોજાણી પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી
Morbi Today

મોરબીમાં કાલે ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા હેલ્થ અવેરનેસ સેમીનાર


SHARE











મોરબીમાં કાલે ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા હેલ્થ અવેરનેસ સેમીનાર

મોરબી ઇન્ડીયન લાયન્સ કલબ અને કૅગન વોટર સેન્ટર દ્વારા આવતી કાલે તા ૧૧ ના રોજ હેલ્થ અવેરનેસ સેમીનાર અને ફ્રી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે

ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા હેલ્થ અવેરનેસનો સેમીનારનું તા ૧૧-૭ ને રવિવારના સવારે ૯ કલાકે ઓમ હોસ્પીટલ હોલ, મધુરમ લેબોરેટરી ઉપર, ક્રિષ્ના ટ્રાવેલ્સ પાછળ, સાવસર પ્લોટ મેઈન રોડે આયોજન કરવામાં આવેલ છે આ સેમીનારમાં સંજયભાઈ સોંડાગર, જયેશભાઈ રાવલ અને ભાવેશભાઈ પીપરવાડીયા ઉપસ્થિત રહેશે તો આ સેમીનારનો લાભ લેવા માટે આયોજકોએ અપીલ કરી છે તેમજ ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા અષાઢી બીજ તા. ૧૨ ના રોજ ફ્રી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન દિપ હોમીયો કલીનક, રામચોક, મોરબી ખાતે કરેલ છે જેમાં ડો. નિલેશભાઈ ગામી, ડો . દિપકભાઈ ગામી હોમીયોપેથીક, એકયુપ્રેસર, પ્રાણીક હીલીંગ, ડેન્ટલ અને વોટર થેરાપી દ્વારા સારવાર કરશે

 




Latest News