મોરબીનો દિપ પરમાર ખેલ મહાકુંભની ચેસ સ્પર્ધામાં રાજ્ય લેવલે દ્વિતીય ક્રમે વિજેતા
મોરબીમાં ૧૫૦૦ મીટર દોડમાં મેદાન મારતી અંજલી હળવદિયા
SHARE









મોરબીમાં ૧૫૦૦ મીટર દોડમાં મેદાન મારતી અંજલી હળવદિયા
મોરબીમાં ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ જિલ્લાકક્ષાની દોડ સ્પર્ધામાં અંજલિબેન હળવદીયાએ મેદાન માર્યું હતું.ખેલ મહાકુંભમાં ઍટલૅન્ટિક ઓપન વિભાગમાં ૧૫૦૦ મીટર દોડમાં અંજલીબેન હળવદીયા દ્રારા દ્વિતીય નંબર પ્રાપ્ત કરવામાં આવેલ છે.મોરબીની એમ.એમ.સાયન્સ કોલેજના વિદ્યાર્થીની અને એનએનસી કેડેટ અંજલીબેન નવઘણભાઈ હળવદિયાએ દોડ વિભાગની ઓપન એઇજમાં ૧૫૦૦ મીટર દોડમાં બીજો નંબર પ્રાપ્ત કરીને પરિવાર તેમજ કોલેજનું નામ રોશન કર્યું હતું.અહીંના જોધપર નદી ખાતે ઉપરોક્ત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ૧૫૦૦ મીટર દોડના ઓપન એઇજ વિભાગમાં અંજલીબેન હળવદીયાએ દ્રીતીય નંબર પ્રાપ્ત કર્યો હતો.
