જેને સુરતની ડાયમંડ જયુબિલી બેંકને ૫૮ કરોડનું બૂચ માર્યું હોય તેને મહાઠગ કહેવાય: ઈશુદાન ગઢવી
મોરબીમાં યુવાને દીકરીના જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠની અનોખી ઉજવણી કરી
SHARE









મોરબીમાં યુવાને દીકરીના જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠની અનોખી ઉજવણી કરી
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ વાળા દેવેનભાઈ રબારીની દીકરોનો જન્મદિવસ અને તેમની લગ્નની વર્ષગાંઠ એક જ દિવસે હોય આ પ્રસંગે આપવાના આનંદ હેઠળ ઝૂંપટપટ્ટીના બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીજવસ્તુઓ જેમાં સાબુ,તેલ, હેન્ડ વોસ ,કાન સાફ કરવાની સ્તિક ,રૂમાલ નખ કાપવાનુ કટર વિગેરે ભેટમાં આપી હતી તેમજ ૫૦૦ બાળકોને નવા ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ભરપેટ ભોજન કરાવીને યુવાને અનોખી રીતે પોતાના લગ્નની વર્ષગાંઠ તેમજ દીકરીના જન્મદિવસની ઉજવણી કરી હતી.
