હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

જોલી મેરી ભર દે...: મોરબીના ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો ભાવ ઘટાડવા નાણાંમંત્રીને રજૂઆત


SHARE

















જોલી મેરી ભર દે...: મોરબીના ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો ભાવ ઘટાડવા નાણાંમંત્રીને રજૂઆત

વર્તમાન પરિસ્થિતીમા મોરબીનો સીરામીક ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહયો છે ત્યારે સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવ ઘટે તે જરૂરી છે જેથી કરીને સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે ગાંઘીનગર જઈને પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈને મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયામાજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા અને કિશોર ભાલોડીયા તેમજ કમીટી મેમ્બર અનિલ સુરાણીપરેશ ઘોડાસરા તેમજ મહેન્દ્રભાઈ ફેફર દ્વારા નેચરલ ગેસના ભાવ ઘટાડવા બાબતે રજુઆત કરવામાં આવી હતી ત્યારે પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા આ ઉદ્યોગમા હાલ ચાલી રહેલ ભયંકર મંદી વિશે નાણામંત્રી કનુભાઈ દેસાઈને અવગત કરવામાં આવ્યા હતા અને નાણામંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય કરવા ખાતરી આપી છે




Latest News