મોરબી જિલ્લાના માળીયા (મી)માં પ્રાથમિક સુવિધા માટે સામાજિક કાર્યકર દ્વારા આંદોલન
વાંકાનેરના સતાપરમાં મયુર ડેરી શરૂ કરાવતા જીજ્ઞાશાબેન મેર
SHARE









વાંકાનેરના સતાપરમાં મયુર ડેરી શરૂ કરાવતા જીજ્ઞાશાબેન મેર
વાંકાનેરના સતાપર ગામે મહિલા પ્રેરિત મયુર ડેરીને મહિલા અગ્રણી જીજ્ઞાશાબેન મેરના હસ્તે શરૂ કરવામાં આવી છે અને હાલમાં મોરબી જીલ્લામાં મયુર ડેરી સાથે વાંકાનેરના સતાપર ગામના માલધારીઓ પણ જોડાતા વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ જીજ્ઞાશાબેન મેરે તમામને શુભકામનાઓ પાઠવી હતી અને મહિલા સશક્તિકરણનું આ કામ લોકો માટે ઉદાહરણ રૂપ બની રહેશે તેવી લાગણી જીજ્ઞાશાબેન મેર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
