મોરબીમાં લોહાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુકનું વિતરણ કરશે
મોરબીમાં જીવલેણ થેલેસેમીયા અંગે જાગૃતી માટે યોજાએલ રક્તદાન કેમ્પમાં ૧૨૨ બોટલ રકત એકત્રીત કરાયુ
SHARE









મોરબીમાં સ્વ. કાર્તિક દફતરીની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાયો
મોરબી લાયન્સ ક્લબ અને જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા સ્વ. કાર્તિક વિક્રમભાઈ દફતરીની સ્મૃતિમાં થેલેસેમિયા અને ગંભીર બીમાર દર્દીઓ માટે શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન કેમ્પમાં કુલ મળીને ૧૨૨ રક્તદાતાઓ દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે વિક્રમભાઈ દફતરી, ડો. પ્રેયશ પંડ્યા, તુષારભાઈ દફતરી, નીતિનભાઈ મહેતા, વિક્રમભાઈ મહેતા અને ડેનીશ દફતરી સહિતનાએ જહેમત ઉઠાવી હતી
