મોરબી સહિત દેશમાં બાળમજૂરી રોકવી ન માત્ર સરકાર પરંતુ સમાજની પણ જવાબદારી: દેવેન રબારી
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની અનોખો સેવા
SHARE









મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની અનોખો સેવા
મોરબીમાં કાર્યરત મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ચકિયા હનુમાનજીના મંદિર પાસે જરૂરિયાત મંદ ૭૦ થી વધુ વ્યક્તિઓને કેરીનો રસ પીવડાવી તેઓની જઠરાગ્નિ સંતોષવામાં આવી હતી આ પ્રોજેક્ટના દાતા મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્ય ચંદાબેન કાબરા હતા અને આ પ્રોજેક્ટને સફળ બનાવવા કવિતાબેન મોદાણી, રંજનાબેન સારડા, ક્રિષ્નાબેન કાબરા, રેખાબેન મોર, ચંદાબેન કાબરા સહિત અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી
