મોરબીમાં ગોપાલ સોસાયટી પાસે આવેલ રાંદલ વિદ્યાલયમાં પ્રવેશોત્સવ ઉજવાયો
મોરબીના લાયન્સનગરમાં નવા બનતા રોડ પાસેના દબાણો હટાવવાની માંગ
SHARE









મોરબીના લાયન્સનગરમાં નવા બનતા રોડ પાસેના દબાણો હટાવવાની માંગ
મોરબીના ભક્તિનાગર સર્કલ પાસે લાયન્સનગરમાં મેઈન રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે નવા બનતા રોડની આજુબાજુના દબાણો દૂર કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ પાલિકાના ચીફ ઓફીસરને રજૂઆત કરી છે તેમાં તેને જણાવ્યું છે કે લાયન્સનગર-ગોકુલનગર મેઈન રોડનું કામ ચાલુ છે ત્યારે ૩૦ ફૂટનો રોડ બનાવવાનો છે ત્યાં દબાણો હોવાના લીધે નાના મોટો રોડ કરવામાં આવી રહયો છે જેથી કરીને નડતરરૂપ છાપરા સહિતના દબાનોને દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે
