મોરબીમાં શ્રમિકની અંતિમ ક્રિયા કરતા સામાજિક કાર્યકરો
SHARE









મોરબીમાં શ્રમિકની અંતિમ ક્રિયા કરતા સામાજિક કાર્યકરો
મોરબીના કારખાનામાં રોજગારી માટે આવેલા મજૂરનું મૃત્યુ નીપજયું હતું અને તેની હિન્દુ વિધિથી અંતિમક્રિયા કરવામાં આવી હતી ત્યારે સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા અને પંચમુખી ટ્રસ્ટના આગેવાનો દ્વારા પરપ્રાંતીય મજુરની અંતિમક્રિયા કરવામાં આવી હતી
