માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાથી અસામાજીક શખ્સને કરાયો તડીપાર


SHARE













મોરબીના વીસીપરામાથી અસામાજીક શખ્સને કરાયો તડીપાર

 મોરબી સીટી બી ડીવીઝ્ન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂ પોતાના કબજામાં રાખી તેનુ મોરબી સીટીના આર્થિક પછાત વિસ્તારમાં વેચાણ કરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવનાર તેમજ પોતાની પાસે છરી જેવા જીવલેણ મારક હથીયારો રાખી અને છૂટથી તેનો ઉપયોગ કરી લોકોને શારીરીક ઇજાઓ પહોચાડી અવાર નવાર ધમાલ મચાવી જાહેર વ્યવસ્થા ખોરવી નાખી પુરા વિસ્તારમાં ભય અને ત્રાસનું વાતાવરણ ફેલાવનાર શખ્સ અબુભાઇ ફતેમામદભાઇ કટીયા જાતે મીયાણા (ઉ.૩૦) રહે. મોરબી વીસીપરા નિધ્ધીપાર્ક પાછળમફતીયાપરામોરબી વાળાને ગુજરાત પોલીસ એકટ કલમ પ૬ (ક)(ખ) મુજબ તડીપાર કરવા માટેની દરખાસ્ત મોરબીના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે જેથી કરીને આ શખ્સને મોરબીરાજકોટસુરેન્દ્રનગરકચ્છ- ભુજજામનગર જીલ્લાઓમાથી તડીપાર કરવા હુકમ કરવામાં આવેલ છે જેથી પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે આ કામગીરી પીઆઇ વી.એલ.પટેલની સૂચના મુજબ પ્રદીપસિંહ ઝાલા, મહેશભાઇ મંઢ દ્વારા કરવામાં આવી છે






Latest News