હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના હળવદમાં પણ પડ્યા ઉદયપુરની ઘટનાના પડઘા


SHARE

















મોરબીના હળવદમાં પણ પડ્યા ઉદયપુરની ઘટનાના પડઘા

રાજસ્થાનના ઉદયપુરમાં જેહાદી માનસિકતા ધરાવતા બે ઇસમો દ્રારા નિર્દોષ હિન્દુ વેપારી કન્હૈયાલાલની સરાજાહેર તેમની જ દુકાનમાં નિર્મમ હત્યા કરવામાં આવી છે.ત્યારે દેશભરમાં તે ઘટના પડઘા પડ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયી રહ્યું છે ત્યારે હળવદ બજરંગદળ દ્વારા પણ ઇસ્લામિક આતંકવાદના પૂતળાંનું દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો અને "ઇસ્લામિક આતંકવાદ હાય હાય" અને " જય શ્રી રામ ", ભારત માતા કી જય, વંદે માતરમ્ ના નારા લગાવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બજરંગદળના કાર્યકરો તથા વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજર રહીને આ જઘન્ય ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાંખીને રોષ વ્યક્ત કર્યો હતો તથા પોલીસ અધિકારીઓ તથા પોલીસના જવાનોએ કાયદો અને વ્યવસ્થા જાળવી હતી જેનો ભાજપ પરીવારે આભાર વ્યકત કર્યો હતો.




Latest News