મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા વિસ્તારોમાં દેવસ્થાનોની આસપાસમાં સઘન સફાઈ ઝુંબેશ


SHARE

















મોરબીના જુદાજુદા વિસ્તારોમાં દેવસ્થાનોની આસપાસમાં સઘન સફાઈ ઝુંબેશ

મોરબી પાલિકાના સેનિટેષ્ણ વિભાગ દ્વારા હાલમાં તહેવારોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને મંદિરોની અને દેવ સ્થાનોની આસપાસમાં સફાઈ કરાવવામાં આવી રહી છે ત્યારે સેનિટેશન કમીટીના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજા તથા માજી નગરપતિ અનોપસિંહ જાડેજા દ્વારા સામાકાંઠે રામેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ આસપાસમાં રોડની સાફ-સફાઈ કરવામા આવી હતી ત્યારે વૉર્ડ નંબર-૪ ના કાઉન્સીલર ગિરીરાજસિંહ સુખુભા ઝાલા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, મનસુખભાઈ મોહનભાઈ બરાસરા અને મનિષાબેન ગોંતમભાઈ સોલંકીએ હાજરી આપી હતી આવી જ રીતે દરબારગઢથી મચ્છુ માતાજીના મંદિર સુધી ચેરમેનની હાજરીમાં સાફ-સફાઈ કરવામા આવી હતી




Latest News