મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં બે સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાયા


SHARE





મોરબી તાલુકાનાં બે સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાયા

મોરબી જિલ્લાના જુદાજુદા તાલુકાનાં ગામડાના સરપંચો હાલમાં આપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી વધુને વધુ મજબૂત બની રહી છે આવા સમયે મોરબી તાલુકાના બિલીયા ગામના સરપંચ કાંતિભાઈ પેથાપરા અને કાંતિપુર ગામના સરપંચ ઈશ્વરભાઈ કલોલ પણ આમ આદમી પાર્ટીની વિચારધારાને સમજી તેમાં જોડાયા છે

છેલ્લા દોઢ માસથી આમ આદમી પાર્ટી ગુજરાતના સમગ્ર ગામમાં કોરોના મૃત્યુ પામેલ દિવંગત  આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવવા જઈ રહી છે ત્યારે તેમને બહોળી સંખ્યામાં લોકોનું સમર્થન મળી રહ્યું છે મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયા, મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ હોથી સહિતના આગેવાનોની હાજરીમાં જુદાજુદા ગામના સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહયા છે ત્યારે આગામી ચુંટણીમાં મોરબી જીલ્લામાં ત્રિપાંખીયો જંગ જામે તો નવાઈ નથી




Latest News