મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

બ્રિટનના રાણી એલિઝાબેથના શોકમા મોરબીમાં ૧૦૮ ફૂટ ઊંચો તિરંગો અડધી કાઠીએ ફરકાવ્યો


SHARE







બ્રિટનના રાણી એલિઝાબેથના શોકમા મોરબીમાં ૧૦૮ ફૂટ ઊંચો તિરંગો અડધી કાઠીએ ફરકાવ્યો

ભારત સરકારે યુનાઇટેડ કિંગડમના રાણી એલિઝાબેથ-૨ નું તા ૮ ના રોજ નિધન બાદ દેશમાં ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે જેથી મોરબીના ઉમિયા સર્કલ પાસે પાલિકા દ્વારા મૂકવામાં આવેલ ૧૦૮ ફૂટ ઊંચા તિરંગાને અડધી કાઠીએ ફરકાવ્યો છે






Latest News