ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે આવેલ નવોદય વિદ્યાલયમાં વિશ્વ ઓઝોન દિવસ ઉજવાયો


SHARE











મોરબીના ઘૂટું ગામે આવેલ નવોદય વિદ્યાલયમાં વિશ્વ ઓઝોન દિવસ ઉજવાયો

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પ્રાદેષિક કચેરી દ્વારા મોરબીના ઘૂટું ગામે આવેલ નવોદય વિધાલય ખાતે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામા આવી હતી. ત્યારે બાળકો માટે ઓઝોનનુ માનવ જીવનમાં મહત્વ” વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. આ તકે બાળકોએ ઓઝોનની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને સ્પર્ધામાં ૨૦ બાળકોએ ભાગ લીધો હતો તેમાંથી ૫ બાળકોને બક્ષીસ આપીને બીરદાવ્યા હતા. તેમજ શાળાના બાળકો દ્રારા ઇકો બ્રીક્સ બનાવવાનુ અભિયાન હાથ ધરાયું હતુ. જેમાં પ્લાસ્ટીકની વેસ્ટ બેગવેસ્ટ પોલિથીન કચરો ભેગો કરીને પ્લાસ્ટીકની વેસ્ટ બોટલમાં ઠાંસી ઠાંસી ભરીને ઇકો બ્રીક્સ બનાવીને પર્યાવરણનુ અદકેરુ જતન કરવા માટે પ્રેરણાદાયી કાર્ય કરાયું હતુ આ કાર્યક્રમમાં જીપીસીબી મોરબીના અધિકારીઓ હાજર રહયા હતા અને શાળાના સંચાલક કિરીટભાઇ સાણજાપરસોતમભાઇ કૈલામહેશભાઇ બોપલિયાકાંતિલાલ ચાવડા તેમજ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઇ બોપલિયા સહિતના હાજર રહ્યા હતા






Latest News