મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનું કરાયું સન્માન


SHARE





હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનું કરાયું સન્માન

હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને બીઆરસી દ્વારા હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનું સન્માન કરવામાં આવ્યું હતું અને શિક્ષણના પ્રશ્નો ૧/૪/૨૦૦૫ પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો ઠરાવ, ૧/૪/૨૦૦૫ પછી ૧૦ ટકા ની સામે ૧૪ ટકા આપવાનો ઠરાવ અને જિલ્લા ફેરની બદલી માટે અરજીઓ મંગાવવા બાબતે પુન રજૂઆત કરવામાં આવી હતી સાથે જિલ્લા સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયાએ હેડગેવારની પ્રતિમા આપીને ધારાસભ્યનું સન્માન કરવામાં આવ્યું હતુ અને પડતર પ્રશ્નોની રજૂઆત કરીને તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવાની માંગ કરી હતી




Latest News