મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા મિયાણાના બગસરા ગામે પ્રવેશદ્વારનું ખાતમહુર્ત કરવામાં આવ્યું


SHARE





માળીયા મિયાણાના બગસરા ગામે પ્રવેશદ્વારનું ખાતમહુર્ત કરવામાં આવ્યું

માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામનો પ્રવેશદ્વાર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તે પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત ગામના લોકો દ્વારા જ કરવામાં આવ્યું હતું અને આ કામથી ગામના લોકોમાં આનંદની લાગણી છે અને આ કામ ગ્રામ પંચાયતના સ્વભંડોળની રકમ તેમજ બગસરા ગામના દાતાઓના સહયોગથી કરવામાં આવી રહ્યું છે અને આ પ્રવેશદ્વારની સાથે ગામમાં ૬૦૦ ફૂટ પેવર બ્લોકનું કામ કરાશે તેવું જાણવા મળ્યું છે




Latest News