લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પોટરી શાળા ખાતે રાષ્ટ્રીય ક્રુમી નાશક દિવસ ઉજવાયો


SHARE





મોરબીમાં પોટરી શાળા ખાતે રાષ્ટ્રીય ક્રુમી નાશક દિવસ ઉજવાયો 

અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મોરબીમાં આવેલ પ્રાથમિક શાળા પોટરીમાં રાષ્ટ્રીય ક્રુમી નાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરની જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફિસના માર્ગદર્શન હેઠળ પોટરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આબડાજોલ ગોળી આપવામાં આવી હતી તકે વોર્ડ નં ૪ ની કાઉન્સીલર જસવંતિબેન સુરેશભાઈ શીરોડીયા તથા અર્બન હેલ્થ સેન્ટર સોઓરડીનો સ્ટાફ હાજર રહ્યો હતો અને શાળાના આચાર્ય તેમજ શાળાના સ્ટાફ દ્વારા પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી તેવી મોરબી પાલિકાના પૂર્વ સભ્ય સુરેશભાઈ સીરોહીયાએ જણાવ્યુ છે




Latest News