લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) નાં જસાપર ગામે સરકારી શાળામાં સ્કૂલબેગનું વિતરણ


SHARE





માળીયા (મી) નાં જસાપર ગામે સરકારી શાળામાં સ્કૂલબેગનું વિતરણ

માળીયા મિયાણા તાલુકાનાં જસાપર ગામના રહેવાસી ભરતભાઈ કાનાભાઈ ચાવડાના પુત્ર તક્ષ ભરતભાઈ ચાવડાની પ્રથમ માસિક પુણ્યતિથિએ તક્ષભાઈના માસા મોરબી નિવાસી અંકિતભાઈ રમેશભાઈ મકવાણા તરફથી શ્રી શુક્રમણી પ્રાથમિક શાળાના ધો. ૧ થી ૮ ના ૬૮ બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું જે બદલ જસાપર ગામના વિદ્યાર્થીઓ વતી શાળા પરિવાર દ્વારા અંકિતભાઈનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો




Latest News