મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રોહિદાસપરામાં આઈજીની હાજરીમાં કાયદાકીય સમજ લોકોને અપાઈ


SHARE











મોરબીના રોહિદાસપરામાં આઈજીની હાજરીમાં કાયદાકીય સમજ લોકોને અપાઈ

મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત સહિતની પોલીસની કામગીરીનું વર્ષિક ઇસ્પેકશન રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના રોહિદાસપરામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાણવા માટે આઈજીએ મુલાકાત લીધી હતી ત્યારે હાજર રહેલા લોકોને પોલીસ વિભાગના અધિકારીઓએ દ્વારા કાયદાકીય સમજ આપવામાં આવી હતી આ તકે વોર્ડ નં-૨ ના રોહિદાસપરા સહિતના વિસ્તારમાં રહેતા લોકોને હેરાન કરતાં અસામાજિક તત્વોની સ્થાનિક લોકો દ્વારા આઈજીને ફરિયાદો કરવામાં આવી હતી ત્યારે વોર્ડ નં- ૨ ના આગેવાન મનુભાઈ સારેસા, સમાજના અગ્રણી ગૌતમભાઈ સોલંકી સહિતના હાજર રહ્યા હતા અને આઈજી ઉપરાંત એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને લોકોને હેરાન કરતાં તત્વોની સામે નક્કર કાર્યવાહી કરવાની અધિકારી ખાતરી આપેલ છે






Latest News