લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

રાજકોટના રેન્જ આઈજીએ મોરબી સબજેલની લીધી મુલાકાત


SHARE





રાજકોટના રેન્જ આઈજીએ મોરબી સબજેલની લીધી મુલાકાત

છેલ્લા બે દિવસથી રાજકોટના રેન્જ આઈજી અશોકકુમાર યાદવ મોરબી જીલ્લામાં છે ત્યારે મોરબીની સબ જેલની રેન્જ આઈજીએ મુલાકાત લીધી હતી. તે સમયે એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને રેન્જ આઈજીએ જેલનો વહીવટ, વ્યવસ્થા, સફાઈ સહિતની સમીક્ષા કરી હતી અને કેદીઓની રૂબરૂ મળીને તેની રજૂઆત કે ફરિયાદ હોય તો તેને પણ સાંભળી હતી જો કે, કેદીઓએ કોઈ ફરિયાદ કરેલ નથી અને આ તકે જેલ અધિક્ષક ડી.એમ. ગોહિલ તથા ઇન્ચાર્જ જેલર પી.એમ. ચાવડા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો




Latest News