લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

રાજકોટ રેન્જ આઇજીના હસ્તે પોલીસ જવાનના દીકરાનું કરાયું સન્માન


SHARE





રાજકોટ રેન્જ આઇજીના હસ્તે પોલીસ જવાનના દીકરાનું કરાયું સન્માન

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ જવાનોના દીકરા દીકરીઓ અભ્યાસમાં ઉચ્ચ ડિગ્રી મેળવતા હોય છે તેનું સન્માન ઉચ્ચ અધિકારીઓના હસ્તે કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લાના ટ્રાફિક શાખામાં હાલમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દેવાયતભાઈ ડાંગરનો દીકરો ડો. મિલન ડાંગર તાજેતરમાં એમબીબીએસની ડિગ્રી મેળવિને ડોકટર બનેલ છે ત્યારે રાજકોટના રેન્જ આઇજી અશોકકુમાર યાદવના હસ્તે ડો. મિલન દેવાયતભાઈ ડાંગરનું સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, આઇજીની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કર્મચારીના દીકરાનું પ્રશંસાપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા




Latest News