લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિવા મંદિરોમાં કાલે ગુંજશે બમબમ ભોલેનો નાદ: પૂજન અર્ચન કરવા ભકતોમાં ઉત્સાહ


SHARE





મોરબી જિલ્લાના શિવા મંદિરોમાં કાલે ગુંજશે બમબમ ભોલેનો નાદ: પૂજન અર્ચન કરવા ભકતોમાં ઉત્સાહ

મોરબી જીલ્લામાં આવેલા શિવા મંદિરોમાં કાલે ભક્તો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવશે અને શિવરાત્રી દિવસે બમબમ ભોલેના નાદ સાથે શિવ મંદિરો ગુંજી ઉઠશે તેમજ શિવ ભક્તો દ્વારા ચાર પહોરની આરતી અને પૂજન પણ કરવામાં આવશે

શિવરાત્રી નિમિત્તે શિવમંદિરોમાં શિવ ભક્તો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે તેવી જ રીતે કાલે શિવ ભક્તો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવશે તેમજ મહાદેવજીના આશીર્વાદમેળવશે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર આવેલ અગ્નેશ્વર મહાદેવ, વાંકાનેરની રતન ટેકરી ઉપર બિરાજતા જડેશ્વર મહાદેવ, રફાળેશ્વર મહાદેવ, શોભેશ્વર મહાદેવ, કુબેરનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, નીલકંઠ મહાદેવ, બિલેશ્વર મહાદેવ સહિતના જુદાજુદા મંદિરોમાં વહેલી સવારથી જ શિવજીનું પૂજા-અર્ચના કરવામાં આવશે અને તમામ મંદિરોમાં ભક્તો શિવજીનું પૂજન અર્ચન ચાર પહોર સુધી કરી શકે તેના માટેની વ્યવસ્થા સ્થાનિક વ્યવસ્થાપકો દ્વારા કરવામાં આવેલ છે 




Latest News