હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ સ્કૂલના ધો.૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની નવયુગ સ્કૂલના ધો.૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબીના નવયુગ સંકુલ ખાતે ધોરણ ૧૧- અને ૧૨ ના કોમર્સના વિદ્યાર્થીઓના વાર્ષિક ફંક્શનનું ધમાકેદાર આયોજન કરવામાં આવેલ જેમાં એવોર્ડ્સ, ગીફ્ટ, શિલ્ડ ઈનામ વિતરણ કરવામાં આવેલ. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં રાષ્ટ્રભક્તિ, ડ્રામા અને ગીત રજૂ કરવામાં આવેલ. આ ફંક્શન નિહાળવા બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના  પ્રમુખ પી.ડી.કાંજીયા દ્વારા સ્ટાફને પ્રેરણા પુરી પાડવામાં આવી હતી






Latest News