નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીની માધપરવાડી શાળામાં જી-૨૦ સમિટ ૨૦૨૩ ની રંગોળી સ્પર્ધા યોજાઈ


SHARE





મોરબીની માધપરવાડી શાળામાં જી-૨૦ સમિટ ૨૦૨૩ ની રંગોળી સ્પર્ધા યોજાઈ

જી-૨૦ ગ્રૂપ ઓફ ટવેન્ટી એક આંતર રાષ્ટ્રીય જૂથ છે જેમાં ૧૯ દેશો અને એક યુરોપિયન એમ વિસ સભ્યો જોડાયેલા છે આ વિસ સભ્યોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ,કેનેડા, ચીન ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, મેક્સિકો, રશિયા સાઉદી અરેબિયા,દક્ષિણ આફ્રિકા  દક્ષિણ કોરિયા તુર્કી,દક્ષિણ કોરિયા તુર્કી, યુકે, યુએસએ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે અને તેના સભ્ય દેશો આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ જેમ કે, આર્થિક સલામતી, પર્યાવરણ, ટકાઉ વિકાસ, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે મુદાઓના અમલીકરણ કામ કરે છે. અને પહેલી ડિસેમ્બર- ૨૦૨૨ થી નવેમ્બર-૨૩ સુધી જી-૨૦ નું પ્રમુખ પદ ભારતને આપવામાં આવ્યું છે એટલે ૨૦૨૩ ની જી-૨૦નું સુકાન ભારતમાં હાથમાં છે ત્યારે ભારતના જી-૨૦ પ્રેસિડેન્સીની થીમ વસુધેવ કુટુમ્બકમ અથવા એક પૃથ્વી-એક કુટુંબ-એક ભવિષ્ય જાહેર કરવામાં આવેલ છે. જી-૨૦ સમિટનું પ્રમુખપદ ભારતને મળવાથી લોકોમાં અનેક અપેક્ષાઓ બંધાઈ છે તેવા સમયે મોરબીની માધાપરવાડી શાળામાં દિનેશભાઈ વડસોલાએ જી-૨૦ વિશે વાત કરી હતી અને બાળાઓએ સુંદર મજાની રંગોળી દોરી ભારતની ગૌરવપૂર્ણ સિદ્ધિને વધાવી હતી આ રંગોળી માટે ગીતાબેન અંદીપરા, ચાંદનીબેન સાંણજા, નિલમબેન ચૌહાણ, નર્મદાબેન પરમાર, જયેશભાઈ અગ્રાવત, દયાળજીભાઈ બાવરવા વગેરે તમામ શિક્ષકોએ તેમજ વિદ્યાર્થીનીઓએ ખુબ જ મહેનત અને જહેમત ઉઠાવી હતી




Latest News