નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના વનાળિયા ગામે શાળામાં સ્લોગન-ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE





મોરબીના વનાળિયા ગામે શાળામાં સ્લોગન-ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી તાલુકાનાં વનાળિયા ગામે આવેલ સરકારી શાળામાં જી-૨૦ ને ધ્યાનમાં રાખીને જુદીજુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દેશ માટે ગૌરવની વાત એવી જી-૨૦ ને કેન્દ્રમાં રાખીને વનાળિયાની પ્રાથમિક શાળામાં "વસુધૈવ કુટુંબકમ્" સ્લોગન સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓએ દ્વારા સુંદર કૃતિઓ રજુ કરવામાં આવી હતી




Latest News